Gujarat
15 Oct 2026, 10:50 AM
12 વર્ષથી ફરાર ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો: રાજકોટ પોલીસે ગાઝિયાબાદમાં વેશપલટો કરીને ચાની લારી પાસે ગોઠવી વોચ
2012ના રાજકોટના બે મહિલાની હત્યા કેસમાં ફરાર પ્રવીણને પોલીસે ગાઝિયાબાદમાં ચાની લારી પાસે વેશપલટો કરીને પકડ્યો. મે 2025માં તેને જામીન મળ્યા હતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)