3 સંતાન હોવા છતાં 2 દર્શાવ્યાં: પાટણમાં ભાજપનાં મહિલા સભ્યનું સભ્યપદ રદ
Gujarat 15 Oct 2026, 10:51 AM

3 સંતાન હોવા છતાં 2 દર્શાવ્યાં: પાટણમાં ભાજપનાં મહિલા સભ્યનું સભ્યપદ રદ

O
OBStories
@obstories
સિદ્ધપુર તાલુકા પંચાયતની સહેસા બેઠકનાં ભાજપનાં સભ્ય ક્રિષ્ણાબેન ઠાકોરનું ત્રણ સંતાનના મુદ્દે તપાસ બાદ સભ્યપદ રદ કરાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation