Gujarat
06 Nov 2026, 12:16 PM
મહેસાણાનાં વડનગર સિવિલ હોસ્પિટલના તબીબો સાથે મોટી દુર્ઘટના: ડોક્ટર વિશ્રુતિ ધાનાણીનો ગયો જીવ
મહેસાણાના લાછડી ગામ પાસે નીલગાય આડી આવતા કાર ગરનાળાની દીવાલ સાથે અથડાઈ. મહિલા ડોક્ટરનું મોત, સાહિલ ઓઝા ઘાયલ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)