વેરાવળના કમ્પોઝ યાર્ડમાં સતત બે દિવસ આગથી તંત્ર દોડતું થયું: 73 હજાર ટન કચરાના નિકાલ માટે આજે વર્ક ઓર્ડર જાહેર થશે
Gujarat 02 Nov 2026, 01:27 PM

વેરાવળના કમ્પોઝ યાર્ડમાં સતત બે દિવસ આગથી તંત્ર દોડતું થયું: 73 હજાર ટન કચરાના નિકાલ માટે આજે વર્ક ઓર્ડર જાહેર થશે

O
OBStories
@obstories
વેરાવળના કમ્પોઝ યાર્ડમાં કચરાના ઢગલામાં ભીષણ આગ. 73 હજાર ટન લીગસી વેસ્ટના નિકાલ માટે પાલિકા વર્ક ઓર્ડર જારી કરશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation