વાપીમાં શ્વાન સાથે ક્રૂરતા!: યુવક-યુવતીએ એક્ટિવા પાછળ બાંધી રસ્તા પર ઢસડ્યો, CCTVમાં ઘટના કેદ
Gujarat 26 Oct 2026, 03:18 PM

વાપીમાં શ્વાન સાથે ક્રૂરતા!: યુવક-યુવતીએ એક્ટિવા પાછળ બાંધી રસ્તા પર ઢસડ્યો, CCTVમાં ઘટના કેદ

O
OBStories
@obstories
વાપીના બલીઠામાં શ્વાનને એક્ટિવા પાછળ બાંધી ઢસડ્યાની ઘટના સામે આવી. લોકોએ વિરોધ કરતાં યુવક-યુવતી ફરાર, જીવદયાપ્રેમીઓએ શ્વાનને આશ્રય આપ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation