Gujarat
17 Oct 2026, 12:10 AM
જુનાગઢના વંથલીમાં ગંદા પાણીના સપ્લાયથી જનઆક્રોશ: ચીફ ઓફિસર ગાયબ થતાં મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ, જવાબ માંગ્યો
જૂનાગઢના વંથલીમાં ગંદા પાણીની ફરિયાદ સાથે મહિલાઓનો નગરપાલિકા સામે વિરોધ. શુદ્ધ પાણી, ખનન તપાસ અને આરોગ્ય સુવિધાઓ સુધારવાની માગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)