Gujarat
15 Nov 2026, 01:07 PM
દિવાળીની રજામાં ગામ ગયેલા પરિવારોના ઘર સાફ: વલસાડના રાજન નગરમાં 20.95 લાખના દાગીનાની ચોરી, પોલીસ તપાસમાં લાગી
વલસાડના રાજન નગરમાં દિવાળીની રજાનો લાભ લઈ તસ્કરોએ 3 મકાન અને આંગણવાડીને નિશાન બનાવી રૂ. 20.95 લાખના દાગીનાની ચોરી કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)