Gujarat
22 Oct 2026, 11:36 AM
'હું પોલીસ છું' કહીને ડરાવતા ગઠિયાઓથી સાવધાન!: વલસાડના યુવાને પરિવાર સાથે હિંમતથી સામનો કર્યો, જાણો આવી સ્થિતિમાં શું કરવું
વલસાડના પારડીના સોઢલવાડામાં નકલી પોલીસ બની પૈસા માગ્યાનો આક્ષેપ. યુવાનને ઈજા, એક આરોપી અને ચાર સગીરોની અટકાયત; અન્ય શખ્સોની શોધખોળ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)