Gujarat
20 Oct 2026, 05:28 PM
મેદાન પર સિક્સર મારનાર યુસુફ પઠાણે જમીન વિવાદમાં પણ મારી બાઉન્ડ્રી!: ₹20 કરોડથી વધુનો પ્લોટ અડધા ભાવે?
ગુજરાત સરકારે તાંડલજાના 978 ચોરસ મીટરના પ્લોટની યુસુફ પઠાણને ફાળવણી મંજૂર કરી. 500 ચોરસ મીટર મફત અને બાકીની જમીન મૂલ્યના 55 ટકાના દરે મળશે; VMCની મંજૂરી બાકી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)