મા અંબાના ગરબામાં રણચંડી બની મહિલાઓ: વડોદરા VNF ગરબા ગ્રાઉન્ડમાં નજીવી બાબતે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
Gujarat 17 Oct 2026, 12:46 PM

મા અંબાના ગરબામાં રણચંડી બની મહિલાઓ: વડોદરા VNF ગરબા ગ્રાઉન્ડમાં નજીવી બાબતે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી

O
OBStories
@obstories
વડોદરા VNF ગરબા ગ્રાઉન્ડમાં ધક્કામુક્કી બાદ બે મહિલા જૂથો વચ્ચે મારામારી થયાની માહિતી. મહિલા બાઉન્સરો અને પોલીસે મામલો થાળે પાડ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation