Gujarat
03 Nov 2026, 10:21 AM
વડોદરા મનપામાં અધિકારી-કોર્પોરેટર વિવાદ વકર્યો: સમાધાનના પ્રયાસો નિષ્ફળ, અધિકારીઓ પહોંચ્યા પોલીસ મથકે
વડોદરા મનપાના એન્જિનિયર પ્રકાશ રોહિત સાથે ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા પર મારામારીનો આરોપ. મેયરની મધ્યસ્થી નિષ્ફળ, અધિકારીઓ પહોંચ્યા પોલીસ મથકે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)