Gujarat
23 Oct 2026, 03:23 PM
વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીમાં સાડીની દુકાનમાં આગ, અકોટાના ફ્લેટમાંથી ત્રણનું રેસ્ક્યૂ
અકોટાના સૃષ્ટિ ફ્લેટ્સમાં રાત્રે આગ અને ધુમાડા બાદ ફાયર બ્રિગેડે ત્રણ લોકોને રેસ્ક્યૂ કર્યા. ગોત્રીની સાડીની દુકાનમાં સવારે આગ લાગી હતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)