Gujarat
22 Oct 2026, 10:36 AM
વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ!: ગરીબરથ એક્સપ્રેસમાંથી નાઈજિરિયન બિયર-બિટર્સની 216 બોટલ અને ટીન જપ્ત
વડોદરા રેલવે પોલીસે ગરીબરથ એક્સપ્રેસમાંથી નાઈજિરિયન બિયર અને બિટર્સનો 66.240 લિટર જથ્થો જપ્ત કર્યો. કિંમત રૂ. 3.41 લાખથી વધુ હોવાનો અંદાજ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)