Gujarat
19 Oct 2026, 04:53 PM
ઘી જેવું દેખાય છે, પણ ખરેખર શું છે?: વડોદરા નજીક FDCAના દરોડા, 10,000 લિટર શંકાસ્પદ ઘી ભરેલું ટેન્કર જપ્ત
રમણગામડીની ચાલીસા ફૂડ્સ એકમ પર FDCAના દરોડામાં આશરે 10,000 લિટર શંકાસ્પદ ઘી ભરેલું ટેન્કર મળ્યું. નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)