વડોદરામાં નવરાત્રી સુરક્ષા એપના 27 હજારથી વધુ ડાઉનલોડ: પોલીસ કંટ્રોલ રૂમને 600થી વધુ SOS એલર્ટ મળ્યાં
Gujarat 22 Oct 2026, 05:39 PM

વડોદરામાં નવરાત્રી સુરક્ષા એપના 27 હજારથી વધુ ડાઉનલોડ: પોલીસ કંટ્રોલ રૂમને 600થી વધુ SOS એલર્ટ મળ્યાં

O
OBStories
@obstories
નવરાત્રી દરમિયાન વડોદરા જિલ્લા પોલીસની સુરક્ષા એપ 27 હજારથી વધુ વખત ડાઉનલોડ થઈ. 600થી વધુ SOS એલર્ટમાંથી ઘણા એપની કામગીરી ચકાસવા મોકલાયા હતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation