Gujarat
19 Oct 2026, 11:51 AM
વડોદરા પાસે એક્સપ્રેસ વે પર અફરાતફરી!: દૂધના ટેન્કર સાથે ગેસ ટેન્કર અથડાતા LNG લીક, હાઈવે બંધ; તંત્ર દોડતું થયું
વડોદરા-નંદેસરી નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દૂધના ટેન્કર અને ગેસ ટેન્કર વચ્ચે અકસ્માત બાદ LNG લીકેજ થયું. તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર અટકાવાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)