Gujarat
27 Oct 2026, 12:07 PM
દિવાળીના તહેવાર પહેલાં વડોદરા પોલીસ એલર્ટ: મંગળ બજારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે ચેકિંગ
દિવાળી પહેલાં વડોદરાના મંગળ બજારમાં DCP એન્ડ્રુ મેકવાનની હાજરીમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ડ્રોનથી ચેકિંગ કરાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)