Gujarat
03 Nov 2026, 06:23 PM
વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા પાસે દબાણો દૂર: બે ટ્રક સામાન અને કાર જપ્ત, ₹25 હજારનો દંડ વસૂલાયો
વોર્ડ 7માં કોર્પોરેશન અને કારેલીબાગ પોલીસની હાજરીમાં દબાણો હટાવાયાં. બે ટ્રક સામાન અને એક કાર જમા કરાઈ; ગંદકી બદલ રૂ. 25,000નો દંડ વસૂલાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)