વડોદરાના પોલીસ સ્ટેશનમાં ઘૂસીને શખ્સનો ઉત્પાત: મહિલા PSO પર હુમલાથી અફરાતફરી
Gujarat 29 Oct 2026, 04:38 PM

વડોદરાના પોલીસ સ્ટેશનમાં ઘૂસીને શખ્સનો ઉત્પાત: મહિલા PSO પર હુમલાથી અફરાતફરી

O
OBStories
@obstories
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં શખ્સે ઉત્પાત મચાવી મહિલા PSO પર હુમલો કર્યો હોવાની માહિતી. કમ્પ્યુટરમાં તોડફોડ બાદ શખ્સને કાબૂમાં લેવાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation