Gujarat
13 Nov 2026, 12:32 PM
વડોદરાના ગાજરાવાડીમાં ગેસ બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ: જમવાનું બનાવવા ગયેલી મહિલા સહિત 5 લોકો દાઝ્યા
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રસોઈ બનાવતી વખતે ગેસ બોટલમાં બ્લાસ્ટ થતાં આગ લાગી. મહિલા સહિત પાંચ લોકો દાઝ્યા, હોસ્પિટલમાં સારવાર.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)