Gujarat
28 Oct 2026, 02:53 PM
'ભાજપ સુધારો, લોકતંત્ર બચાવો' VS 'કોંગ્રેસનું દોગલાપન'!: વડોદરામાં CM ના આગમન પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર
CM ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં વડોદરામાં ભાજપ-કોંગ્રેસનાં બેનરથી રાજકીય ચર્ચા તેજ થઈ. દાંડિયાબજાર ચાર રસ્તા પાસે ભાજપે કોંગ્રેસના વિરોધમાં બેનર લગાવ્યાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)