Gujarat
18 Oct 2026, 04:51 PM
ઉપલેટાના ઝાંઝમેરમાં ખેડૂતોના વિરોધ બાદ ફોન પર ઉગ્ર વાતચીત?: PGVCLના અધિકારી અને ઉપસરપંચનો કથિત ઓડિયો વાયરલ
ઝાંઝમેર અને સુપેડીના ખેડૂતોના વીજકાપ વિરોધ બાદ PGVCLના નાયબ ઈજનેર અને ઉપસરપંચ વચ્ચેના કથિત ફોન સંવાદનો ઓડિયો વાયરલ થયો હોવાનો દાવો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)