Gujarat
28 Oct 2026, 04:53 PM
ટ્રકની ટક્કરે ભાઈની નજર સામે બહેને દમ તોડ્યો અને માતા થઈ બેભાન: અકસ્માત સર્જીને ટ્રકચાલક ભાગ્યો, લોકોએ 10 કિ.મી. સુધી પીછો કરીને ઝડપ્યો
કેસરિયા-નાથળ વચ્ચે ટ્રકની ટક્કરથી પ્રતિજ્ઞાબેન વાળાનું મોત. માતા બેભાન, જ્યારે ભાગેલા ટ્રકચાલકને લોકોએ 10 કિ.મી. પીછો કરીને પકડ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)