ગીર સોમનાથના નાદણ ગામે 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો!: બાળક ગંભીર રીતે ઘાયલ, વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરાં ગોઠવ્યાં
Gujarat 26 Oct 2026, 09:16 AM

ગીર સોમનાથના નાદણ ગામે 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો!: બાળક ગંભીર રીતે ઘાયલ, વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરાં ગોઠવ્યાં

O
OBStories
@obstories
ગીર સોમનાથના ઉના તાલુકાના નાદણ ગામે દીપડો 9 વર્ષના બાળકને ઉઠાવી ગયો. પરિવારજનોએ બચાવતાં બાળક ગંભીર ઘાયલ થયું, વનવિભાગે પાંજરાં ગોઠવ્યાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation