Gujarat
13 Nov 2026, 06:34 PM
થરાદના ચેકપોસ્ટ પર પંજાબના ટ્રેલરમાંથી ₹2.98 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો: 60,444 બોટલો સહિત કુલ ₹3.28 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ
ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રેલર કન્ટેનરમાંથી 60,444 બોટલ દારૂ જપ્ત થયો. થરાદ પોલીસે ચાલક સહિત બેની ધરપકડ કરી તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)