થાનગઢના જામવાળી ગામે ગેરકાયદે કોલસા ખનનનો પર્દાફાશ: 380 ટન કોલસો અને રૂ. 78 લાખનો મુદ્દામાલ જપ્ત
Gujarat 06 Nov 2026, 07:18 PM

થાનગઢના જામવાળી ગામે ગેરકાયદે કોલસા ખનનનો પર્દાફાશ: 380 ટન કોલસો અને રૂ. 78 લાખનો મુદ્દામાલ જપ્ત

O
OBStories
@obstories
જામવાળી ગામની સરકારી ખરાબાની જમીન પર આશરે 18 ખાડા મળ્યા. રાજકોટ રેન્જની ટીમે 380 ટન કોલસા સહિત રૂ. 78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation