Gujarat
02 Nov 2026, 05:27 PM
ગીર સોમનાથના તાલાલામાં કમોસમી વરસાદે સર્જી તારાજી: ભારે પવનથી કેળાનો પાક જમીનદોસ્ત થતાં ખેડૂતોએ સહાયની માગ કરી
ગીર સોમનાથના તાલાલાના મંડોરણામાં મીની વાવાઝોડા જેવા પવનથી કેળાનાં ઝાડ ધરાશાયી થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)