કપાસના ભૂસાની આડમાં ટ્રકમાં લાવવામાં આવતો હતો દારૂનો જથ્થો: ગીર સોમનાથના સુત્રાપાડાના વીરોદરમાંથી ₹46.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Gujarat 06 Nov 2026, 06:18 PM

કપાસના ભૂસાની આડમાં ટ્રકમાં લાવવામાં આવતો હતો દારૂનો જથ્થો: ગીર સોમનાથના સુત્રાપાડાના વીરોદરમાંથી ₹46.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

O
OBStories
@obstories
ગીર સોમનાથના વીરોદરમાં કપાસના ભૂસાની આડમાં લઈ જવાતો 559 પેટી દારૂ ઝડપાયો. એક આરોપી પકડાયો, રૂ.46.85 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation