Gujarat
17 Oct 2026, 12:10 AM
પોલીસ પકડથી ભાગતા નામચીન શખ્સ પર શૂટઆઉટ: સુરેન્દ્રનગરના સાયલાના ગોસળ ગામ નજીક 'દેવેન્દ્ર બોરીચા' પર પોલીસે કર્યું ફાયરિંગ; બેડામાં ખળભળાટ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગોસળ ગામ નજીક પોલીસ ફાયરિંગની પ્રાથમિક માહિતી. દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો હોવાનું કહેવાય છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)