BPCLની પાઇપલાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: 100 વીઘામાં કામ અટક્યું, જંત્રીના ચાર ગણા વળતરની માગ
Gujarat 04 Nov 2026, 03:28 PM

BPCLની પાઇપલાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: 100 વીઘામાં કામ અટક્યું, જંત્રીના ચાર ગણા વળતરની માગ

O
OBStories
@obstories
મૂળી તાલુકાનાં ધર્મેન્દ્રગઢ, ઉમરડા અને ચોરવીરા ગામના ખેડૂતો વળતર, માટીકામ અને પાકનુકસાનીનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાઇપલાઇનનું કામ અટકાવવાની ચીમકી આપી રહ્યા છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation