Gujarat
30 Oct 2026, 12:11 PM
સુરેન્દ્રનગરમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી!: ₹1.42 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, ટ્રક ચાલક ફરાર
બજાણા પોલીસે સેડલા ગામ પાસેથી 34,236 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક જપ્ત કર્યો. કુલ ₹1.42 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, ચાલક ફરાર.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)