Gujarat
01 Nov 2026, 12:41 PM
સુરતના યુસુફ શેખે આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગમાં જીત્યું ગોલ્ડ: 512.5 કિલો વજન ઉઠાવી રચ્યો નવો રેકોર્ડ
નેપાળના કાઠમંડુમાં WRPF ચેમ્પિયનશિપમાં સુરતના યુસુફ શેખે 512.5 કિલો વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યો. હવે રશિયાની સ્પર્ધા માટે તૈયારી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)