સુરતના વીવિંગ ઉદ્યોગ પર મંદીનું દબાણ: કાચા માલના ભાવમાં 50% વધારાનો દાવો; 75 હજાર કામદારોની રોજગારી પર અસરની ભીતિ
Gujarat 18 Oct 2026, 11:51 AM

સુરતના વીવિંગ ઉદ્યોગ પર મંદીનું દબાણ: કાચા માલના ભાવમાં 50% વધારાનો દાવો; 75 હજાર કામદારોની રોજગારી પર અસરની ભીતિ

O
OBStories
@obstories
યાર્ન અને પેટ્રોકેમિકલ કાચા માલના ભાવમાં 50% વધારાનો દાવો છે. વેચાણભાવ સ્થિર રહેતાં સુરતની કેટલીક વીવિંગ એકમો દિવાળી બાદ 15થી 30 દિવસ બંધ રહી શકે છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation