Gujarat
27 Oct 2026, 11:06 AM
સુરતમાં ટ્રક ચોરીનું મોટું રેકેટ ઝડપાયું!: ગેસ કટરથી સ્પેરપાર્ટ્સ કાપી ભંગારમાં વેચતા 2 આરોપીઓની ધરપકડ, બે ટ્રક સહિત રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ઇચ્છાપોર પોલીસે ચોરાયેલા ટ્રકના સ્પેરપાર્ટ્સ ગેસ કટરથી કાપી ભંગારમાં વેચવાના કથિત રેકેટમાં બે આરોપીઓની ધરપકડ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)