Gujarat
22 Oct 2026, 02:38 PM
સુરતના સરથાણામાં બ્રિજના ખોદકામ વચ્ચે દુર્ઘટના: વાલમનગર ખાડીમાં દુકાન-મકાનનો ભાગ ધસી પડ્યો, વેપારીને નુકસાન
સરથાણા વિસ્તારમાં વાલમનગર ખાડીના બ્રિજકામ દરમિયાન દુકાન અને મકાનનો આગળનો ભાગ ખાડીમાં પડ્યો. સુરક્ષા માટે આસપાસની દુકાનો ખાલી કરાવી માટી પુરાણ શરૂ કરાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)