સુરત રેલવે સ્ટેશન પર ટ્રોલીબેગ ખોલતાં જ પોલીસ ચોંકી: 10 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો
Gujarat 15 Nov 2026, 02:07 PM

સુરત રેલવે સ્ટેશન પર ટ્રોલીબેગ ખોલતાં જ પોલીસ ચોંકી: 10 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો

O
OBStories
@obstories
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-1 પરથી ઓડિશાનો યુવક 10.100 કિલો ગાંજા સાથે ઝડપાયો. રૂ.5.05 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
7

Comments (0)

Login to join the conversation