દિવાળીના તહેવારોમાં ઓનલાઇન પાર્સલ મોકલતા પહેલાં ચેતજો!: સુરતમાં ડિલિવરી બોયે 1.64 લાખની સોનાની ચેઇન બદલી સ્ટીલની મૂકી દીધી હોવાની ફરિયાદ
Gujarat 27 Oct 2026, 04:08 PM

દિવાળીના તહેવારોમાં ઓનલાઇન પાર્સલ મોકલતા પહેલાં ચેતજો!: સુરતમાં ડિલિવરી બોયે 1.64 લાખની સોનાની ચેઇન બદલી સ્ટીલની મૂકી દીધી હોવાની ફરિયાદ

O
OBStories
@obstories
સુરતના ઉમરા વિસ્તારમાં પોર્ટર એપના ડિલિવરી બોય સામે ₹1.64 લાખની સોનાની ચેઈનના પાર્સલમાં ફેરબદલીનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation