સુરતના લિંબાયતમાં નશાકારક ગોળીઓના વેચાણનો પર્દાફાશ: 525 ગોળીઓ સાથે 29 વર્ષીય યુવક ઝડપાયો, 2.15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત
Gujarat 02 Nov 2026, 01:27 PM

સુરતના લિંબાયતમાં નશાકારક ગોળીઓના વેચાણનો પર્દાફાશ: 525 ગોળીઓ સાથે 29 વર્ષીય યુવક ઝડપાયો, 2.15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત

O
OBStories
@obstories
સુરતના લિંબાયતમાં આઝાદ ચોક નજીક પોલીસે 525 નશાકારક ગોળીઓ સાથે વસીમ સૈયદની ધરપકડ કરી, રૂ.2.15 લાખનો મુદ્દામાલ જપ્ત.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation