સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી ભીષણ આગ: હોટમિક્સ કચરાના વિશાળ જથ્થામાંથી ધુમાડાના ગોટેગોટા, 10થી વધુ ફાયર ફાઇટર તૈનાત
Gujarat 01 Nov 2026, 04:42 PM

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી ભીષણ આગ: હોટમિક્સ કચરાના વિશાળ જથ્થામાંથી ધુમાડાના ગોટેગોટા, 10થી વધુ ફાયર ફાઇટર તૈનાત

O
OBStories
@obstories
ખજોદ ડમ્પિંગ સાઇટના પ્રવેશ પાસે પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation