જમ્મુ-કાશ્મીરનો ક્રિકેટમાં ડંકો: ડેફ ક્રિકેટનો રાષ્ટ્રીય ખિતાબ જીત્યો; રાજસ્થાન રનર્સ-અપ, શારિક મજીદ ફાઇનલના શ્રેષ્ઠ ખેલાડી
Gujarat 02 Nov 2026, 04:27 PM

જમ્મુ-કાશ્મીરનો ક્રિકેટમાં ડંકો: ડેફ ક્રિકેટનો રાષ્ટ્રીય ખિતાબ જીત્યો; રાજસ્થાન રનર્સ-અપ, શારિક મજીદ ફાઇનલના શ્રેષ્ઠ ખેલાડી

O
OBStories
@obstories
સુરતમાં યોજાયેલી IDCAની 10મી T20 નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ ફોર ડેફમાં જમ્મુ-કાશ્મીર ચેમ્પિયન અને રાજસ્થાન રનર્સ-અપ બન્યું. સાઈ આકાશને બે પુરસ્કાર મળ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation