સુરતમાં ફટાકડાંના લાઇસન્સ માટે ₹11,000ની લાંચ માગ્યાનો આક્ષેપ: ACBના છટકામાં મનપાના સેનિટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કર્મચારી ઝડપાયા
Gujarat 02 Nov 2026, 06:28 PM

સુરતમાં ફટાકડાંના લાઇસન્સ માટે ₹11,000ની લાંચ માગ્યાનો આક્ષેપ: ACBના છટકામાં મનપાના સેનિટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કર્મચારી ઝડપાયા

O
OBStories
@obstories
પિપલોદની વોર્ડ 37(A) આરોગ્ય કચેરીમાં લાઇસન્સ અરજી માટે લાંચ માગ્યાની ફરિયાદ બાદ ACBએ સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓ સામે છટકું ગોઠવ્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation