સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં ત્રણ મહિનાથી ચાલતા વિવાદનો આખરે આવ્યો અંત: માલિકો અને કામદારો વચ્ચે સમજૂતી થઈ
Gujarat 01 Nov 2026, 05:42 PM

સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં ત્રણ મહિનાથી ચાલતા વિવાદનો આખરે આવ્યો અંત: માલિકો અને કામદારો વચ્ચે સમજૂતી થઈ

O
OBStories
@obstories
ત્રણ મહિનાના વિરોધ બાદ સુરતના એમ્બ્રોયડરી કામદારો અને માલિકો વચ્ચે સમજૂતી થઈ. પગાર અને કામના કલાક યથાવત્ રહેશે; અઠવાડિયામાં એક દિવસ પગાર સાથે રજા મળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation