સુરત: ડીંડોલીમાં SOG અને આરોગ્ય વિભાગનો સપાટો: ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 9 બોગસ ડોક્ટરો ઝડપાયા
Gujarat 29 Oct 2026, 06:38 PM

સુરત: ડીંડોલીમાં SOG અને આરોગ્ય વિભાગનો સપાટો: ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 9 બોગસ ડોક્ટરો ઝડપાયા

O
OBStories
@obstories
સુરતના ડીંડોલીમાં ડિગ્રી વિના સારવાર આપતા હોવાના આક્ષેપસર 9 વ્યક્તિઓ ઝડપાયા. SOG અને આરોગ્ય વિભાગે રૂ. 95,138ની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation