Surat, Gujarat
29 Oct 2026, 07:40 PM
સુરતમાં સ્કીન કેર અને વેઇટલૉસ પ્રોડક્ટના નામે છેતરપિંડીનો પર્દાફાશ: પાંચ આરોપીઓની ધરપકડ, ₹21 કરોડથી વધુના વ્યવહારો તપાસ હેઠળ
સ્કીનની દવાના નામે વજન ઘટાડવાની પ્રોડક્ટ અને રોકડ વસૂલવાના આરોપમાં પાંચની ધરપકડ. પોલીસ તપાસમાં બેંક અને Razorpay ખાતાંમાં ₹21.88 કરોડથી વધુના વ્યવહારો મળ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)