Surat, Gujarat
24 Oct 2026, 07:15 PM
સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા: 16 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં બે મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે અમરોલીમાંથી સગીરાના અપહરણ કેસમાં નાસતા આરોપી રાજવીર દરોગાને ઝડપી લીધો. ચિઠોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)