સુરતમાં દિવાળી પહેલાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 15 સ્થળેથી માવા અને ઘારીના લેવાયા નમૂના, ખામી જણાશે તો વેપારીઓ સામે લેવાશે પગલાં
Gujarat 22 Oct 2026, 04:39 PM

સુરતમાં દિવાળી પહેલાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 15 સ્થળેથી માવા અને ઘારીના લેવાયા નમૂના, ખામી જણાશે તો વેપારીઓ સામે લેવાશે પગલાં

O
OBStories
@obstories
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 15 ટીમો દ્વારા 15 સ્થળેથી દૂધના માવા અને ઘારીના નમૂના લીધા. પ્રયોગશાળાના રિપોર્ટ 2-3 દિવસમાં આવવાની અપેક્ષા.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation