સુરતમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે 73 લાખની છેતરપિંડી: અડાજણની મહિલાને 21 દિવસ વીડિયો-કૉલ પર રાખી FD તોડાવી અને સોનાની સામે લોન લેવડાવી
Gujarat 28 Oct 2026, 10:51 AM

સુરતમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે 73 લાખની છેતરપિંડી: અડાજણની મહિલાને 21 દિવસ વીડિયો-કૉલ પર રાખી FD તોડાવી અને સોનાની સામે લોન લેવડાવી

O
OBStories
@obstories
અડાજણની મહિલાને 21 દિવસ કૉલ પર રાખી FD અને સોનાની લોન મારફતે રૂ. 73 લાખ પડાવ્યાની ફરિયાદ; સુરત સાયબર ક્રાઈમ પોલીસ તપાસ કરી રહી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation