Breaking News : ઓછા માર્ક્સને કારણે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓનું જાહેરમાં અપમાન નહીં થાય, શાળાઓમાં સ્કૂલ વેલનેસ ટીમ બનાવવી પડશે
Gujarat 02 Nov 2026, 03:27 PM

Breaking News : ઓછા માર્ક્સને કારણે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓનું જાહેરમાં અપમાન નહીં થાય, શાળાઓમાં સ્કૂલ વેલનેસ ટીમ બનાવવી પડશે

G
GujaratiTV
@gujaratitv
ગુજરાતની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે અનેક પગલાં લેવાની કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ધો. 9થી 12ના વિદ્યાર્થીઓનું ઓછા માર્ક્સ આવતાં જાહેરમાં અપમાન નહીં કરી કરવા અને શાળાઓમાં સ્કૂલ વેલનેસ ટીમ ફરજિયાત બનાવવા માટે શાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation