સરખેજમાં ભંગારના ગોડાઉનમાં ક્લોરિન ગેસ ગળતર: ઓક્સિજનનો બાટલો સમજી કાપવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા; ચાર લોકોને અસર; બે હોસ્પિટલમાં દાખલ
Gujarat 17 Oct 2026, 12:10 AM

સરખેજમાં ભંગારના ગોડાઉનમાં ક્લોરિન ગેસ ગળતર: ઓક્સિજનનો બાટલો સમજી કાપવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા; ચાર લોકોને અસર; બે હોસ્પિટલમાં દાખલ

O
OBStories
@obstories
અમદાવાદના સરખેજમાં ભંગારના ગોડાઉનમાં ક્લોરિન ગેસ લીકેજથી ચાર લોકોને અસર થઈ. બે લોકોને હોસ્પિટલમાં ખસેડાયા; ફાયર બ્રિગેડે લીકેજ બંધ કર્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation