Gujarat
01 Nov 2026, 12:41 PM
ગુજરાતથી વારાણસી જવા નવી દૈનિક સુપરફાસ્ટ ટ્રેનનો પ્રારંભ: 4 નવેમ્બરથી સાબરમતીથી સવારે 5:20 વાગ્યે થશે રવાના
ટ્રેન 12205 સાબરમતીથી 4 નવેમ્બરથી દરરોજ સવારે 5:20 વાગ્યે ઉપડશે. વળતી ટ્રેન 12206 વારાણસીથી 2 નવેમ્બરથી દોડશે; બુકિંગ પણ 2 નવેમ્બરથી શરૂ થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)